love quotes in gujarati writing,gujarati kahevat list,funny gujarati muhavare,gujrati status for facebook,gujarati kahevat in hindi,gujarati funny quotes,gujarati whatsapp images
,gujarati funny image download
અજીબ લડાઈ ચાલી રહી છે આ રાતમાં_
આંખ કહે છે સુવા દે, અને દિલ કહે છે રોવા દે.
➤➤➤
પ્રેમ એટલે તારો જ ખ્યાલ
તું નથી તો પણ,
બધી જ જગ્યાએ
➤➤➤
મોઢું ફેરવી લીધું એણે મને જોઈને_
વિશ્વાસ આવી ગયો કે ઓળખે તો છે.
➤➤➤
તું મારામાં દિલ બનીને રહીશ તો_
હું હંમેશા તારા માટે ધબકતો રહીશ,_
તું મારામાં પ્રેમ બનીને રહીશ તો_
હું તારો સવાર બનીને રહીશ._
➤➤➤
કેટલી ખુશીથી બંધ કરી દીધું તે_
મારી જોડે વાત કરવાનું,_
જેમ કે વર્ષોથી હું તો તારા ઊપર બોજ હોવ.
➤➤➤
કેવા અજીબ સબંધ છે_
કોઈ તમારી જિંદગીમાં આવે,_ _ખાસ બની જાય, પછી કોઈ_ _કારણ વગર જ જતું રહે._
➤➤➤
*नींद तो रोज़ अपने वक़्त पर आ जाती है,*
*अक्सर आँखों को ही देर हो जाती है सोने में !!*
➤➤➤
જિંદગી એટલી ખરાબ ચાલે છે ને કે,
હવે તો તહેવારો પણ રવિવારે જ આવે છે !!
➤➤➤
ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે
સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.
➤➤➤
સાચા મિત્રો ના હાથ પર કયારેય
*ફ્રેન્ડશીપ બેલ્ટ* હોતા નથી..
*માવો* જ હોય વાલા…. 🙋🏻♂
*કટકા જીણા કરજે ભૂરા.* 😜😜😜😜😜😜😜😜😜😜😜
➤➤➤
*જીવનમાં હંમેશા શાંતિ રાખો,*
➤➤➤
*કોઈ બવ મગજમારી કરે તો*
*કાનની નીચે બે નાખો !!*
😂😂😂😂😂
➤➤➤
*ખાલી દિલ દરિયા જેવું રાખજો ,*
*લખી રાખો સાહેબ , નદીઓ સામે થી મળવા આવશે…*
➤➤➤
*ગધેડા એકાંતમાં શું વિચારતા હશે ?*
*ઉતાવળ નથી આરામથી વિચારીને કહેજો !!*
✌🏻😂😂🤣
➤➤➤
ફક્ત *”કામ”* સાથે નહીં પણ *”માન”* સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ…એજ સંબંધ…🙏🙏🙏…
➤➤➤
*Upset* થઈ ને શું કરશો ..
છેલ્લે થવાનુ તો એજ છે
જે ઉપર વાળા એ *Set* કયુઁ છે.
*હમેશાં ખુશ રહો*
➤➤➤
કડવું સત્ય
*ટોપ મેરીટ વાળા શિક્ષકો* *સરકારીમાં અને ટોપ મેરીટ વાળા* *બાળકો પ્રાઇવેટ શાળા માં હોય છે*
➤➤➤
આ દુનિયામાં ઘણા લોકો તો_
ફક્ત એક-બીજા માટે જ બન્યા છે,_
જેમ કે “હું
➤➤➤
કોશિશ તો કર મને યાદ કરવાની
પળો તો આપોઆપ મળી જશે,
ઈચ્છા તો રાખ મને મળવાની
બહાના તો આપોઆપ મળી જશે.
➤➤➤
થોડીક નવરાશ મળે તો યાદ કરી લેજે મને
તારી એક હિંચકી આવશે તો પણ,
હું ‘ખુશ’ થઈ જઈશ.
➤➤➤
કલમ પણ કમાલ છે_
પોતે ખાલી થઈને બીજાની જિંદગી લખે :
➤➤➤
જિંદગીથી પણ વધુ ભરોસો કર્યો હતો તારા પર મેં
પણ તું તો જિંદગીથી પણ વધુ બેવફા નીકળી.
➤➤➤
કોઈ ચેન ઈચ્છે છે તો કોઈ સુકૂન ઈચ્છે છે_
પરંતુ મારુ આ દિલ તો તારી પાસે રહેવા ઈચ્છે છે._
➤➤➤
દુઃખ જીવનમાં ક્યારેય પૂરું થતું જ નથી,
બસ સહન કરવાની આદત પડી જાય છે !!
➤➤➤
લોકો કહે છે પોતાના હોય ત્યાં નમી જવું જોઈએ,
હું માનું છું કે પોતાના હોય એ કોઈ દિવસ નમવા જ ના દે !!