ઈચ્છા હોય મળવાની તો
બંધ આંખોમાં પણ નજર આવીશ,
મહેસુસ કરવાની કોશિશ તો કર
દૂર હોવા છતાં પણ પાસે નજર આવીશ.✍
✍✍✍✍✍✍✍✍
આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે.
✍✍✍✍✍✍✍✍
એ પ્રેમ જ મારા લાયક નહોતો
નહીંતર એની ક્યાં ઔકાત કે મને ઠુકરાવી શકે.✍
✍✍✍✍✍✍✍✍
અજીબ લોકો છે
દિલ તોડીને કહે છે,
ખુશ રહો !✍
✍✍✍✍✍✍✍✍
મારી એકલતા સાબિતી છે એ વાતની કે
આજ સુધી તારી જગ્યા કોઈ નથી લઈ શક્યું.✍