gujarati friendship shayari in gujarati language,gujarati shayari love,gujarati shayari sad,gujarati shayari gujarati language,gujarati shayari love romantic,friendship quotes in gujarati language,gujarati shayri no khajano,gujarati dard shayarigujarati shayari for friends,gujarati shayari gujarati language,friendship quotes in gujarati language,gujarati shayari sad,gujarati shayari love romantic,gujarati love shayari for boyfriend,gujarati shayri no khajano,gujarati dard shayari
આ કોરા સમય પર થોડી વાત લખવી છે,
તમે સાથ આપો તો ભીની યાદ લખવી છે !!
હતી જેવી પહેલા ક્યાં એવી સવાર છે?
ન મળવાના બહાના તો એના હજાર છે!
બેશક પ્રેમ અધુરો રહ્યો,
પણ બરબાદી પૂરેપૂરી થઇ છે !!
જ્ઞાનના ફૂલની આસપાસ
જો અભિમાનના કાંટા હોય,
તો એ ઝાડથી લોકો દૂર થતા જાય છે.
તારીખ વાર એ નાં હું નહીં આપી શકું …..
ગમી હતી એ મુલાકાત બસ એટલું યાદ છે …..
તું કહે તો બે શબ્દોમાં મારા પ્રેમને વ્યક્ત પણ કરું,
પણ એમાં મજા શું કે
એ સાગરને હું સરોવરમાં ભરું…💞💞
તું ચાહે મને એવું ક્યાં હું કહું છું તને,
એકતરફી ચાહું છું હું એમાંય નડું છું તને ?
પ્રેમના નિયમોને
હું સારી રીતે જાણું છું,
એટલે જ તને બીજા સાથે હસતા
જોઇને હું પણ હસી લઉં છું !!
જરૂર મારી પણ કંઈ નથી,
છતાં લોકોનો સથવારો બનું છું…💞💞
પ્રેમમાં શરતો મારી પણ હતી..
પણ આપણાં પ્રેમનાં હીતમાં હતી…💞💞💞
વાત ખાલી દેખાડતો નથી એટલી જ છે,
બાકી તારીફો ના પહાડ ની કમી મારી પાસે પણ નથી..😊💞💞
મૂકી આવ્યો છે જીંદગી એના પ્રેમના વ્યાજમાં,
જેણે જખ્મો વેઠયા છે હસવાના અંદાજમાં…💞💞
બદલાતા જોઈ છે,
દુનિયા મેં…
જરા શું, મોટા થઈ જતાં..!!💞💞💞
ઝખમનું દર્દ તો હજુ પણ કંઈ નથી,
પીડા તો એના પર બેસતી માખીઓની છે…💞💞
માન ભૂલું છું,
અપમાન યાદ રાખું છું…💞💞
એક દોરી જેવો સબંધ હતો અમારો,
મને કદી ગાંઠ બાંધતા આવડ્યું જ નહીં…💞💞
વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે,*
પછી એ ઊંઘ માંથી હોય કે વહેમ માંથી…!*